મોલમાં ચાકૂ મારીને ભારતીયની હત્યા, પરિવારે સુષમા સ્વરાજ પાસે મદદની અપીલ કરી

2,593 просмотров 10.05.2019 00:02:06

Описание

લંડનઃઅહીંના એક મોલમાં અજ્ઞાત હુમલાખોરે ચાકૂ મારીને ભારતીય મૂળના મોહમ્મદ નદીમુદ્દીનની હત્યા કરી દેવામાં આવી તેનું શબ મોલના પાર્કિંગમાં મળ્યું નદીમુદ્દીન લંડનના ટેસ્કો મોલમાં કામ કરતો હતો આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં રહેતા નદીમના પરિવારજનોનો આરોપ છે કે, દીકરાની હત્યા કોઇ એશિયન મૂળના વ્યક્તિએ કરી છે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પીડિત પરિવારને મદદનો ભરોસો અપાવ્યો છે

Комментарии

Теги:
મોલમાં, ચાકૂ, મારીને, ભારતીયની, હત્યા, પરિવારે, સુષમા, સ્વરાજ, પાસે, મદદની, અપીલ