રાજુલાના ભેરાઇ ગામે બે બાઇક સામસામે અથડાતા એકનું મોત, દ્રશ્યો CCTVમાં કેદ

4,332 просмотров 10.05.2019 00:00:35

Описание

અમરેલી: રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક 8 મે રોજ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનુ ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું અકસ્માત સર્જી નાસી જનાર બાઇક ચાલક સામે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અકસ્માતના બે દિવસ બાદ સીસીટીવી સામે આવ્યા છે જેમાં બે બાઇક ધડાકાભેર સામસામે અથડાય છે અને બાઇકસવારો રોડ પર પટકાય છે

Комментарии

Теги:
રાજુલાના, ભેરાઇ, ગામે, બાઇક, સામસામે, અથડાતા, એકનું, દ્રશ્યો, CCTVમાં