દિવસે એક્ટિંગ કરે તો રાત્રે રિક્ષા ચલાવે છે આ અભિનેત્રી, બોમન ઈરાનીએ વીડિયો શેર કર્યો смотреть онлайн
Описание видео
બોલીવૂડ એક્ટર બોમન ઈરાનીએ તાજેતરમાં જ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે એક ઓટોમાં મુસાફરીમાણતા જોવા મળ્યા હતાજેની ખાસ વાત એ હતી કે બોમન ઈરાનીને રિક્ષાની સવારી એક મહિલા કરાવી રહી હતી તેમણે આ મહિલાનાં પણવખાણ કર્યાં હતાં જેને સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સે પણ આ મહિલાના જૂસ્સાના વખાણ કર્યા હતા હકિકતમાં રિક્ષા ડ્રાઈવર એવી આમહિલાનું નામ લક્ષ્મી છે જે દિવસે મરાઠી ટીવી સીરિયલ્સમાં અભિનય કરવાની સાથે જ રાત્રે સમય મળે તો આ રીતે પાર્ટટાઈમ રિક્ષા પણચલાવીને તેનું ગુજરાન ચલાવે છે બોમન ઈરાનીએ આ જ કારણોસર લક્ષ્મીનાં વખાણ કરીને તેને સુપર લેડી કહીને સન્માનિત પણ કરી હતી સાથેજ તેમણે કહ્યું હતું કે તેમને લક્ષ્મી પર ગર્વ છે Рекомендуем દિવસે એક્ટિંગ કરે તો રાત્રે રિક્ષા ચલાવે છે આ અભિનેત્રી, બોમન ઈરાનીએ વીડિયો શેર કર્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя