આઇલેન્ડના માલિક સવજી ધોળકીયાએ નર્મદા નદીમાં બનાવેલો રસ્તો તોડવાનું કામ શરૂ કર્યું смотреть онлайн
1,916 просмотров
07.05.2019
00:01:02
Описание видео
ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર સ્થિત મનન આશ્રમની સામે નદીના કાંઠે આવેલા ધોળકીયા આઇલેન્ડ સુધી નર્મદા નદીમાં બનાવી દેવાયેલા રસ્તાને તોડી પાડવાનો સોમવારે આદેશ અપાયો હતો ત્યારબાદ આજે આઇલેન્ડના માલિક સવજીભાઇ ધોળકીયા દ્વારા રસ્તો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છેનર્મદા નદીમાં ધોળકીયા આઇલેન્ડના માલિક અને સુરતના કાયમંડ કિંગ સવજીભાઇ ધોળકીયા દ્વારા નદીમાં બનાવી દેવાયેલા રસ્તાનો વિવાદ વકરતા સોમવારે આખરે તંત્ર દોડતું થયું હતું Рекомендуем આઇલેન્ડના માલિક સવજી ધોળકીયાએ નર્મદા નદીમાં બનાવેલો રસ્તો તોડવાનું કામ શરૂ કર્યું посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя