તેજ બહાદુર યાદવનો કથિત વીડિયો વાયરલ, 50 કરોડ મળે તો મોદીની હત્યાનો દાવો

8,114 просмотров 07.05.2019 00:01:54

Описание

એક્સ આર્મી મેન અને સપાના નેતા તેજ બહાદુર યાદવનો એક કથિત વીડિયો વાયરલ થયો છેઆ વીડિયોમાં દેખતા વ્યક્તિઓ દારૂ અને સિગારેટ પીતા દેખાય છેવીડિયોમાં એક વ્યક્તિ તેની બાજુમાં બેઠેલા વ્યક્તિનો પરિચય તેજ બહાદુર યાદવ તરીકે કરાવે છેઆ વીડિયોમાં કથિત તેજ બહાદુર યાદવ 50 કરોડ રૂપિયાની સોપારી લઈ મોદીની હત્યા કરાવવાની વાત કરે છેDivyaBhaskarcom વીડિયોની પુષ્ટિ કરતું નથીભાજપ અને તેજ બહાદુર યાદવે તરફથી આ વાયરલ વીડિયો પર શું પ્રતિક્રિયા આવી છે જાણવા જૂઓ વીડિયો

Комментарии

Теги:
બહાદુર, યાદવનો, કથિત, વીડિયો, વાયરલ, કરોડ, મોદીની, હત્યાનો, દાવો