એમી જેક્સને બેબી બંપ સાથે બૉયફ્રેન્ડ સાથે કરી સગાઈ, વીડિયોમાં લિપ લૉક કરતી જોવા મળી

1,843 просмотров 06.05.2019 00:01:04

Описание

બૉલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન હાલ તેની પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે લગ્ન પહેલા એમી અને તેના બૉયફ્રેન્ડે બેબી પ્લાન કર્યુ હતુ હવે કપલે સગાઈ પણ કરી છે જાન્યુઆરીમાં એમી જેક્સને બૉયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિટૂ સાથે સિક્રેટ સગાઈ કરી હતી હવે ઓફિશિયલ સગાઈ કરી જેના વીડિયો અને ફોટોઝ સામે આવ્યા છે આ સગાઈ લંડનમાં થઈ હતી જેમાં કપલ ખુશ જોવા મળે છે

Комментарии

Теги:
જેક્સને, બેબી, સાથે, બૉયફ્રેન્ડ, સગાઈ, વીડિયોમાં, કરતી, જોવા