બંગાળમાં મોદી બોલ્યા, જેઓ જય શ્રી રામ બોલે તેને મમતા દીદી પકડીને જેલમાં પૂરે છે

3 просмотров 06.05.2019 00:01:44

Описание

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના તામલુકમાં ચૂંટણી સભા સંબોધી હતી અહીં તેમણે કહ્યું કે, ફેની વાવાઝોડા વિશે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાત કરવા માગતો હતો પરંતુ અભિમાની સ્પીડ બ્રેકર દીદીએ બે વાર મારા ફોન જ ન ઉપાડ્યા દીદી ગભરાઈ ગઈ છે જય શ્રી રામ કહેતા લોકોને જેલમાં નાખી રહી છે

Комментарии

Теги:
બંગાળમાં, મોદી, બોલ્યા, શ્રી, બોલે, તેને, મમતા, દીદી, પકડીને, જેલમાં, પૂરે