ઓખા-જગન્નાથપુરી ટ્રેન રદ થતા જામનગરના 400 યાત્રિકો ઓરિસ્સામાં ફસાયા

454 просмотров 05.05.2019 00:01:28

Описание

જામનગર: ફેની વાવાઝોડાને કારણે ઓખા -જગન્નાથપુરી ટ્રેન રદ થતા જામનગરના 400 યાત્રિકો ઓરિસ્સામાં ફસાયા છે કિશોરભાઇ રસોયાવાળાએ જગન્નાથપુરીની યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં જામનગરના 400 લોકો આ યાત્રામાં ટ્રેન મારફત 17 એપ્રિલના રોજ જગન્નાથપુરી જવા રવાના થયા હતા અને 5 મે એટલે આજે તેઓ પરત ફરવાના હતા પરંતુ ટ્રેન રદ થતા તેઓ ઓરિસ્સા ફસાયા છે

Комментарии

Теги:
જગન્નાથપુરી, ટ્રેન, જામનગરના, યાત્રિકો, ઓરિસ્સામાં, ફસાયા