આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના ડો.તુષાર પટેલ સહિત 2ના મોત

3 просмотров 04.05.2019 00:01:27

Описание

સિધ્ધપુર: પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતાઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર બ્રિજેશ યાદવનુંઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુંડો તુષારની કારની સામે રોંગ સાઈડથી આવતા આઈશરે ટ્રકે ટક્કર મારતાગાડીમાં સવાર મૃતક ડોક્ટરના પુત્ર સહિત અન્ય 3 લોકોને ગંભીર ઈજાથઈ હતી

Комментарии

Теги:
આઈશર, SUVની, ટક્કર, થતાં, અમદાવાદની, સ્ટર્લિંગ, હોસ્પિ, તુષાર, પટેલ, સહિત