મોદીએ કહ્યું- માયાવતીને પીએમ બનાવવાના સપના બતાવીને સપા-કોંગ્રેસે તેમની સાથે રમત રમી
1,003 просмотров
04.05.2019
00:01:31
Описание
પ્રતાપગઢઃવડાપ્રધાન મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશમાં રેલી કરી છે તેમણે કહ્યું કે નામદારોએ મારી છબી ખરાબ કરવાનું લક્ષ્ય રાખ્યું છે પરંતુ તે લોકોને હું કહીશ કે, હું પડ્યો નથી અને મારી આશાઓની મિનાર હાલ પણ અડગ છે પરંતુ ઘણા લોકો મમને પાડતા પાડતા પડી ગયા છે નામદારના પિતાનું જીવન ભ્રષ્ટાચારી નંબર-1ના રૂપે સમાપ્ત થયું આ લોકો દેશમાં અસ્થિર અને મજબૂર સરકાર બનાવવા ઈચ્છે છે
Комментарии