ચક્રવાત ફેનીનું નામ કેવી રીતે પડ્યું? કોણે નામ પાડ્યુ અને તેનો અર્થ શું થાય છે?

781 просмотров 04.05.2019 00:02:08

Описание

ઓડિશામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ફેનીનું જોર ઘટ્યું છે ગણતરીના કલાકોમાં તો ફેનીએ ફફડાટ મચાવી દીધો પણ શું તમે આ ચક્રવાત વિશે કંઈ જાણો છો? તમને ખબર છે કે, આ ચક્રવાતનું નામ ફેની જ કેમ છે?આ નામ કોણે પાડ્યું અનેકેવી રીતે પાડવામાં આવે છે? આ તમામ સવાલોના જવાબ અમે આ વીડિયોમાં આપીશું

Комментарии

Теги:
ચક્રવાત, ફેનીનું, કેવી, રીતે, પડ્યું, કોણે, પાડ્યુ, તેનો, અર્થ