Speed News: ચોથા તબક્કામાં સરેરાશ 62% મતદાન, મોદી સામે સપા-બસપાએ ઉમેદવાર બદલ્યા

894 просмотров 30.04.2019 00:03:01

Описание

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંલોકસભા ચૂંટણીના ચોથ તબક્કામાં સોમવારે 9 રાજ્યોની 71 સીટ પર મતદાન થયું ચોથા તબક્કામાં કુલ સરેરાશ 62% મતદાન નોંધાયું છે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 7659 ટકા મતદાન નોંધાયુ છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Комментарии

Теги:
Speed, News, ચોથા, તબક્કામાં, સરેરાશ, મતદાન, મોદી, સામે, બસપાએ, ઉમેદવાર, બદલ્યા