નિકોલમાં કારમાં લાગી આગ, ચાલકનો બચાવ смотреть онлайн

740 просмотров 28.04.2019 00:00:45

Описание видео

અમદાવાદઃ રાજ્યભરમાં ગરમી કાળો કેર વર્તાવી રહી છે અમદાવાદ શહેરમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે શહેરના નિકોલ વિસ્તારમાં ભારે ગરમીના કારણે મારુતિ 800 કારમાં આગ લાગી હતી જોકે ચાલકે સમય સૂચકતા વાપરતા તેનો જીવ બચ્યો હતો બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી Рекомендуем નિકોલમાં કારમાં લાગી આગ, ચાલકનો બચાવ посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: