દશાશ્વમેધ ઘાટ પર PM મોદીએ ગંગા આરતી ઉતારી, શુકવારે ઉમેદવારીપત્ર ભરશે смотреть онлайн

5,650 просмотров 25.04.2019 00:02:34

Описание видео

વડાપ્રધાન મોદીએમદન મોહનમાલવીયની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કર્યા બાદ રોડ શો કર્યો આ દરમિયાન અલગ અલગ સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યુ 7 કિલોમીટર લાંબા રોડ શો દશાશ્વમેધ ઘાટ પર પૂર્ણ થયો જે બાદ મોદી ગંગા આરતી માટે પહોંચ્યા અહીં મોદી અને શાહને તિલક લગાવવામાં આવ્યું મોદી શુક્રવારે કાલ ભૈરવ અનેકાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેઓ વારાણસીથી બીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે Рекомендуем દશાશ્વમેધ ઘાટ પર PM મોદીએ ગંગા આરતી ઉતારી, શુકવારે ઉમેદવારીપત્ર ભરશે посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: