કાળઝાળ ગરમીથી મુસાફરોને રાહત આપવા રેલ્વે પ્લેટફોર્મ પર પાણીના ફુવારાની સુંદર વ્યવસ્થા કરાઈ смотреть онлайн

893 просмотров 24.04.2019 00:00:22

Описание видео

છત્તીસગઢમાં કાળઝાળ ગરમીમાં પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે ત્યારે રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોને ઠંડક આપવા માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરાઈ છે રેલ્વે પ્લેટફોર્મ પર પાણીના ફુવારા લગાવીને પેસેન્જરો પર 24 કલાક પાણી સ્પ્રે કરવામાં આવે છે જેથી મુસાફરોને ગરમીમાં રાહત મળે છે રેલ્વેનો આ પ્રયાસ વખાણાયો છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે Рекомендуем કાળઝાળ ગરમીથી મુસાફરોને રાહત આપવા રેલ્વે પ્લેટફોર્મ પર પાણીના ફુવારાની સુંદર વ્યવસ્થા કરાઈ посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: