દેવીને પ્રસન્ન કરવાની અનોખી ‘અગ્નિ ખેલી’ પરંપરા, એકબીજા પર ફેંકે સળગતી મશાલ смотреть онлайн
Описание видео
કર્ણાટકના મેંગલોરમાં દુર્ગા પરમેશ્વરીને પ્રસન્ન કરવા માટે એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે દેવીની કૃપા માટે કટિલમાં ભક્તો એકબીજાની સામે સળગતી મશાલ ફેંકે છે સતત 8 દિવસ સુધી ઉજવાતા આ ઉત્સવમાં લોકો પોતાના જીવની પણ ચિંતા કરતા નથી સદીઓથી ચાલી આવતી આ પરંપરાને ‘અગ્નિ ખેલી’ના નામે ઓળખવામાં આવે છે આ પરંપરા પણ આતુર અને કલત્તુર ગામના લોકો સામસામે આવીને ઉજવે છે જેમાં નારિયેળની છાલમાંથી બનાવાયેલી મશાલ એકબીજા પર ફેંકવામાં આવે છે આ પરંપરા માટે એવી માન્યતા છે કે આમાં ભાગ લેવાથી ભક્તને કોઈ પણ પ્રકારની શારિરીક યાતનામાંથી પણ છૂટકારો મળે છે જો કે આમાં ભાગ લેનાર શ્રધ્ધાળું માત્ર પાંચ જ વાર સળગતી મશાલ સામેની વ્યક્તિ પર ફેંકી શકે છે આ વખતે પણ યોજાયેલી આ પરંપરામાં ભાગ લેવા અને તેને નિહાળવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી Рекомендуем દેવીને પ્રસન્ન કરવાની અનોખી ‘અગ્નિ ખેલી’ પરંપરા, એકબીજા પર ફેંકે સળગતી મશાલ посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя